ગુજરાત
News of Thursday, 4th January 2018

જેલ એ મારુ બીજું ઘર છે :હાર્દિક પટેલે લીધી લાજપોર જેલની મુલાકાત

લાજપોર જેલમાં બંધ પાટીદાર યુવાનોને હાર્દિકે નિર્દોષ ગણાવ્યા :હાર્દિક પટેલે કરી વાતચીત

 

સુરતઃ પાસના સુપ્રીમો હાર્દિક પટેલે લાજપોર જેલમાં બંધ પાટીદાર યુવાનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ હાર્દિકે "જેલ મારું બીજું ઘર છેમેં જેલમાં બંધ નિર્દોષ યુવાનો સાથે મુલાકાત કરી હતી."

(10:56 pm IST)