ગુજરાત
News of Wednesday, 3rd January 2018

સુરતના વારાછા વિસ્તારમાં આજે સવારે એક એમ્બ્યુલન્સ વાનમાં વિસ્ફોટ થયો હતો. ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઈ જવાતા ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પાંચ લોકો ઘાયલ થયા હતા. સોશ્યલ મીડિયામાં વેહ્તો થયો ઘટનાનો વિડિઓ. આપ સૌ વાચકોને નમ્ર અપીલ છે કે જો કોઈ જગ્યાએ કોઈ વાહનમાં આગ લાગી હોઈ તો તેનાથી દુર રેહવું.

(8:35 pm IST)