ગુજરાત
News of Thursday, 3rd December 2020

ગુજરાત હાઈકોર્ટના હુકમને ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો

ગુજરાતમાં માસ્ક નહિં પહેરનાર લોકોને ફરજીયાત કોવિડ સેન્ટરોમાં સેવા આપવાનું ગુજરાત હાઈકોર્ટે કરેલા હુકમને ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરીને પડકારેલ છે : દેશના સોલીસીટર જનરલ તુષાર મહેતાઍ સુપ્રિમ કોર્ટને વિનંતી કરી છે કે આજે મોડેથી આ અપીલ સાંભળવામાં આવે

(11:42 am IST)