ગુજરાત
News of Tuesday, 3rd December 2019

રાજ્યના મોટર વાહન નિરીક્ષક (વર્ગ-2) ના પાંચ અધિકારીઓની બદલી

અમદાવાદ : રાજ્યના મોટર વાહન નિરીક્ષકના પાંચ અધિકારીઓની બદલીના હુકમો કરાયા છે જેમાં ગાંધીનગરના ડી,એમ, પટેલને રાજકોટ આરટીઓમાં મુકાયા છે દાહોદના ટી,વી,દાત્રોલીયાની સુરેન્દ્રનગર અને મહીસાગરના એસ,બી, પટેલની ભુજમાં બદલી કરી છે જયારે ભુજના જી,જે, સોલંકીની નડિયાદ મુકાયા છે

(9:38 pm IST)