ગુજરાત
News of Tuesday, 3rd December 2019

દમણની એક ઈમારતના બીજા માળેથી બાળક નીચે પટકાયું : રાહદારીઓએ કેચ કરતા જીવ બચી ગયો

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દમણની એક ઈમારતમાં ત્રીજા માળે રમી રહેલો બાળક નીચે પટકાતા તેનો જીવ પણ બચી ગયો. કેમ કે, આ બાળકને નીચે ઉભેલા રાહદારીઓએ કેચ કરી લીધો.હતો આ બાળક નીચે પડતા બીજા માળની જાળીમાં અટકાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

(2:07 pm IST)