ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અમદાવાદ મેમનગરમાં હિટ એન્ડ રન: એક્ટીવાને ટક્કર મારીને ઇનોવા કાર ચાલક ફરાર : એક્ટિવા ચાલક ગંભીર

 

અમદાવાદ મેમનગરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. એક્ટિવા અને ગાડી વચ્ચે અકસ્માત થયો છે. પૂરપાટે આવતી ઇનોવા કારે એક્ટીવાને ટક્કર મારી હતી. જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો છે. સ્થાનિકોને કહેવા પ્રમાણે MLAની ગાડીએ અકસ્માત સર્જ્યો છે.

(11:00 pm IST)