ગુજરાત
News of Sunday, 3rd July 2022

હૈદરાબાદમા ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ

રાજકોટ::હૈદરાબાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં હાજરી આપતા  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તસવીરમા નજરે પડે છે.

(2:20 pm IST)