ગુજરાત
News of Friday, 3rd July 2020

વલસાડ જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 7 કેસ પોઝીટીવ : વાપીમાં 4 કેસ, વલસાડમાં 2 અને ઉમરગામના એક કેસ નોંધાયો

વલસાડ જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે વધુ 7 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાંવલસાડનાં , વાપી,આ 4 અને  ઉમરગામના-1, એમ કુલ -7 કેસ મળી વલસાડ જિલ્લામાં અન્ય જિલ્લા બહારના આવેલ કેસ મળી વલસાડ જિલ્લામાં કુલ કેસનો આંકડો-184  થયો છે.

(6:36 pm IST)