ગુજરાત
News of Monday, 3rd May 2021

વલસાડ જિલ્લામાં આજે પણ કોરોના બેકાબૂ : ૧૨૫ નવા કેસો : ૯ નાં કરુણ મોત: વધુ ૯૧ દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :વલસાડ જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૩ જી મે ના રોજ વલસાડ ૩૮, પારડી ૨૫, વાપી ૧૨, ઉમરગામ ૩૮, ધરમપુર ૧૧, અને કપરાડા ૦૧ મળી ૧૨૫ નવા કેસો આવેલ છે.
     જોકે એમની સામે આજે ૯૧ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે.

(8:18 pm IST)