News of Monday, 3rd May 2021
વલસાડ તિથલ બીચ પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા વહેલી સવારે બીચ પર હાજર હતા: પોલીસના ચુસ્ત બંદોબસ્તની પ્રશંસા
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડમાં જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા સજ્જડ લોકડાઉનનો અમલ કરાવાઈ રહ્યો છે જેની સાથે પ્રવાસન સ્થળ તિથલ પણ બંધ કરાવ્યું છે. રવિવારની રજા હોવા છતાં તિથલ બીચ સુમસાન ભાસી રહ્યો હતો
(12:07 pm IST)