News of Monday, 3rd May 2021
દહેગામ પાસે ગમખ્વાર અકસ્માત : ગાડીમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવાનોના મોત
ત્રણેય મૃતકો મોડાસા તરફથી ગાડી લઇને આવી રહ્યા હતા ત્યારે અકસમાત
દહેગામ : આજે બપોરે દહેગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમા ગાડીમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય મૃતકો મોડાસા તરફથી ગાડી લઇને આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માત દહેગામ શહેરના પાલૈયા ત્રણ રસ્તાથી રેવાબા સ્કુલ આગળ બન્યો હતો
(12:05 am IST)