ગુજરાત
News of Friday, 3rd May 2019

વટવા જીઆઈડીસીમાં કંપનીમાં ભીષણ આગ : વિંઝોલ ગામના લોકોના જીવ તાળવે ચોંટ્યા

બોઇલર ઈન્સ્પેક્ટર વિરુદ્ધ તપાસ કરી યોગ્ય કમિટી બનાવવા સરકારમાં રજૂઆત

 

વટવા જી.આઇ.ડી .સી ના ફેઝ/2 માં આવેલ ડિસ્પો ડાય કેમ કંપનીમાં આગ લાગવાથી અફરાતફડી મચી જવા પામી હતી.

  આગના પગલે વિંઝોલ ગામના રહીશોના જીવ તાળવે ચોંટી ગયો હતો. જો કે ફાયર બ્રિગેડ ટિમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવાતા માં આવી હતી છાશવારે આવા બનાવો બોઇલર ઈન્સ્પેક્ટરની મીલી ભગત થી બનતા હોય છે. તેમ સ્થાનિકો અને વિસ્તારના કોર્પોરેટરે આક્ષેપો કરી રહ્યા છે. જે અંગે બોઇલર ઈન્સ્પેક્ટર વિરુદ્ધ તપાસ કરી યોગ્ય કમિટી બનાવવા પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી છે.

(9:56 pm IST)