ગુજરાત
News of Friday, 3rd May 2019

દેશમાં ભાજપની જીત નિશ્ચિત :વડાપ્રધાન મોદી તરફી અને વિકાસ માટેનો માહોલ

જયપુરમાં ભાજપ કાર્યાલયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી

 

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કે દિવસ રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી રૂપાણીએ જયપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરવા સાથે દેશમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનું જણાવી દેશભરમાં વડાપ્રધાન મોદી તરફી અને વિકાસ માટેનો માહોલ હોવાનું ઉમર્યું હતું વિજયભાઈ રૂપાણીએ જયપુરમાં ભાજપના કાર્યાલયમાં પત્રકાર પરિષદ સંબોધી હતી

(10:58 pm IST)