ગુજરાત
News of Friday, 3rd April 2020

ગુજરાતમાં કોરોના સામે જંગ

૬૩ના રિપોર્ટ હજુ પેન્ડિંગ હોવાથી ચિંતા અકબંધ

અમદાવાદ, તા. : ગુજરાતમાં કોરોનાનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થતાં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં પણ નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. દુનિયામાં કાળોકેર વર્તાવી રહેલા કોરોનાના કેસો વધતા હવે તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે અને કોરોના ચરમસીમા પર પહોંચવાની દહેશત પણ દેખાઈ રહી છે. પંચમહાલ આજે એક વ્યક્તિના મોત થયા હતા. આની સાથે મોતનો આંકડો નવ પર પહોંચ્યો છે. કોરોનાને રોકવા જંગ જારી છે. પગલા અને સ્થિતિ નીચે મુજબ છે.

ગુજરાતમાં હજુ સુધી સેમ્પલોનું ટેસ્ટિંગ

૧૯૯૮

ગુજરાતમાં પોઝિટિવ કુલ કેસોની સંખ્યા

૯૫

અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યા

૩૮

ગુજરાતમાં કુલ મોત

૦૮

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કેસ

૦૭ (અમદાવાદમાં)

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મોત

૦૧ (પંચમહાલ)

હોમ ક્વોરનટાઇન

૧૪૮૬૮

ક્વોરનટાઈન હેઠળ રહેલા લોકો

૨૪૬૬૮

હજુ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ

૬૩

સરકારી ફેસેલિટીમાં ક્વોરનટાઈન સુવિધા

૯૦૪

પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્વોરનટાઈન સુવિધા

૨૮૨

સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ

૪૩૦૦થી વધુ

ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ

૧૦૦૦થી વધુ

એન-૯૫ માસ્કનો જથ્થો ઉપલબ્ધ

.૭૫ લાખ

પીપીઇ કિટનો જથ્થો ઉપલબ્ધ

.૫૮ લાખ

ત્રિપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ

.૨૩ કરોડ

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર

૧૦૬૧

ખાનગી સંસ્થાઓમાં વેન્ટીલેટર

૧૭૦૦

વેન્ટીલેટર ખરીદીના આદેશો

૧૫૦

(8:46 pm IST)