News of Thursday, 2nd December 2021
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા
રાજકોટ::: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આજે જન્મદિવસ છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ
તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી આ તકે રાકેશ સિંહા (એમ.પી.) રાજ્યસભા (આર.એસ.એસ.) ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે
(9:32 pm IST)