ગુજરાત
News of Wednesday, 2nd December 2020

'પૂજય ભાઈ અમે ન ભૂલી શકીએ તમને કે ન ચૂકવી શકીએ ઋણ તમારા' આપના પુષ્પો

રાજકોટ : મહેસાણાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પ્રફુલભાઈ ગોકાણી તથા તાપીના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી સમીરભાઈ વ્યાસે રાજયસભાના સાંસદ અને ધારાશાસ્ત્રી સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

(11:26 am IST)