ગુજરાત
News of Tuesday, 2nd October 2018

નર્મદા જિલ્લા પોલીસ વડાનો સપાટો:18 જેટલા પીઆઇ, પીએસઆઇની કરી આંતરિક બદલી

દારૂના વેચાણ અને હેરાફેરીની લઈને જિલ્લા પોલીસ વડા પોતાના જ અધિકારીઓથી નારાજ

નર્મદા જિલ્લા પોલીસ વડાએ સપાટો બોલાવ્યો છે 18 જેટલા [પીઆઇ અને પીએસઆઇની આંતરિક બદલી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે તમામ પોલીસ સ્ટેશનો અને CPI ઓ ની બદલી કરી છે તેમજ :LCB, SOG પીએઆઈઓની પણ બદલી કરી નાખી છે

      દારૂના વેચાણ અને હેરાફેરીની લઈને જિલ્લા પોલીસ વડા પોતાના જ અધિકારીઓથી નારાજ હતા અને તમામ અધિકારીઓને  પત્ર લખ્યો હતો  અને પોલીસની કામગીરી અંગે કરી શંકા કરી હતી જિલ્લા  પોલીસ વડાએ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ આંતરિક બદલી કરી દેતા ખળભળાટ મચી ગયો છે

(7:45 pm IST)