ગુજરાત
News of Monday, 2nd August 2021

સુરતના ' મેયર મહેલ'નું અધધધ વીજબિલ :પહેલું લાઇટબિલ 51 હજારથી વધુ આવ્યું

મેયર દ્વારા કલ્સ મુકાયા તે અગાઉના બિલ કરતાં 4 ગણો બીલમાં વધારો આવ્યો

સુરતના ' મેયર મહેલ'નું અધધધ વીજબિલ આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સવા કરોડના વૈભવી બંગલાનું પહેલું લાઇટબિલ 51 હજારથી વધુ આવ્યું હોવાની માહિતી સામે આવી છે. જેમાં મેયર દ્વારા કલ્સ મુકાયા તે અગાઉના બિલ કરતાં 4 ગણો બીલમાં વધારો આવ્યો છે.

(12:25 pm IST)