ગુજરાત
News of Sunday, 2nd August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર: નવા 1101 કેસ પોઝીટીવ નોંધાયા : કુલકેસનો આંક 63,675 :વધુ 22 લોકોના મોત : મૃત્યુઆંક 2487 થયો

સુરતમાં સૌથી વધુ 237 કેસ,અમદાવાદમાં નવા 155,વડોદરામાં 93 કેસ, રાજકોટમાં 94 કેસ,ભાવનગરમાં 72 કેસ,મહેસાણામાં 43 કેસ,જામનગરમાં 52 કેસ,જૂનાગઢમાં 40 કેસ,પંચમહાલમાં 27 કેસ, વલસાડમાં 20 કેસ અને ગાંધીનગરમાં 29 કેસ : વધુ 805 દર્દીઓ સાજા થતા કુલ 46587 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1101  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 63675 થઇ છે જયારે આજે વધુ 22 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2487 થયો છે બીજીતરફ આજે વધુ 805 દર્દીઓ સાજા થતા કુલ 46587 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14601 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14601 છે  આ એક્ટિવ કેસમાંથી 14520 દર્દી સ્ટેબલ છે જ્યારે 781 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 805 દર્દીઓ સાજા થતા કુલ 46587 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2487 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1101  કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 209 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 143 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 237 થયા છે  અમદાવાદ જિલ્લામાં 155 કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 93 કેસ, રાજકોટમાં 94 કેસ,ભાવનગરમાં 72 કેસ,મહેસાણામાં 43 કેસ,જામનગરમાં 52 કેસ,જૂનાગઢમાં 40 કેસ,પંચમહાલમાં 27 કેસ, વલસાડમાં 20 કેસ અને ગાંધીનગરમાં 29 કેસ નોંધાયા છે 

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૦૨ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૦૧ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૨૦૯

અમદાવાદ કોર્પોરેશન

૧૪૩

વડોદરા કોર્પોરેશન

૮૧

રાજકોટ કોર્પોરેશન

૮૦

ભાવનગર કોર્પોરેશન

૪૬

મહેસાણા

૪૩

જામનગર કોર્પોરેશન

૪૦

સુરત

૨૮

પંચમહાલ

૨૭

ભાવનગર

૨૬

જુનાગઢ

૨૧

વલસાડ

૨૦

ગાંધીનગર

૧૯

જુનાગઢ કોર્પોરેશન

૧૯

નવસારી

૧૯

અમરેલી

૧૭

દાહોદ

૧૭

ખેડા

૧૭

આણંદ

૧૬

ભરુચ

૧૬

કચ્છ

૧૬

બોટાદ

૧૫

વડોદરા

૧૫

ગીર સોમનાથ

૧૪

રાજકોટ

૧૪

છોટા ઉદેપુર

૧૩

દેવભૂમિ દ્ધારકા

૧૩

અમદાવાદ

૧૨

જામનગર

૧૨

ગાંધીનગર કોર્પોરેશન

૧૦

નર્મદા

૧૦

સુરેન્દ્રનગર

૧૦

પાટણ

મોરબી

સાબરકાંઠા

પોરબંદર

તાપી

બનાસકાંઠા

અરવલ્લી

મહીસાગર

અન્ય રાજ્ય

કુલ

૧૧૦૧

 

(10:25 pm IST)