News of Saturday, 1st August 2020
અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવાનો થયો દાવો
આણંદ : અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો છે વિશ્વમાં પ્રથમ વખત હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ થયો છે. આ હલ્દી આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હલ્દી આઈસક્રીમનો 125 M.Lનો કપ બજારમાં 40 રૂપિયાની કિંમતમાં મળશે.
(8:32 am IST)