ગુજરાત
News of Saturday, 2nd June 2018

ડાંગ જિલ્લાના હવામાનમાં પલ્ટો : ગિરિમથક સાપુતારામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો : ડાંગ માં ભારે પવન સાથે ધૂળ ની ડમરીઓ ઉડી : સાપુતારા ખાતે હળવો વરસાદ પડતાં પ્રવાસીઓમાં ખુશીની લહેર : સમર ફેસ્ટિવલ ના પૂર્ણાહુતી ના દિવસે વરસાદનું થયું આગમન

(8:08 pm IST)