ગુજરાત
News of Tuesday, 2nd March 2021

ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન જાહેર : 10 મેં થી 11 જૂન સુધીના બંને દિવસો સહીત વેકેશન : કોર્ટની રેગ્યુલર સુનવણીની કાર્યવાહી બંધ રહેશે : કચેરી ચાલુ રહેશે

અમદાવાદ : ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન 10 મેં થી 11 જૂન સુધીના બંને દિવસો સહીત જાહેર કરવામાં આવેલ છે, કોર્ટની રેગ્યુલર સુનવણીની કાર્યવાહી બંધ રહેશે

 તાકીદની અરજીઓ,મનાઈહુકમ વગેરેની અગત્યની બાબતોની કોર્ટ કાર્યવાહી ટ્રીબ્યુનલના કામકાજના દિવસોએ 11-30 કલાકથી 13-30 કલાક સુધી હાથ ધરવામાં આવશે

વેકેશન દરમિયાન ટ્રિબ્યુનલની કચેરી રાબેતામુજબ ચાલુ રહેશે

(7:52 pm IST)