ગુજરાત
News of Tuesday, 2nd January 2018

વડતાલમાં વિજયભાઇ રૂપાણીના હસ્તે બસ સ્ટેન્ડનું ખાતુમુહૂર્ત

વડતાલ ખાતે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો તથા હરિભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:07 pm IST)