News of Wednesday, 1st December 2021
ચારે કોર વાદળોની જમાવટ
આજે સવારે લેવામાં આવેલી ઈન્સેટ તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ- ગુજરાત ઉપર ઘટાટોપ વાદળા છવાયા છે. ઠેર-ઠેર કમોસમી માવઠાના અહેવાલો મળે છે. મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ચારે કોર વાદળા અને વરસાદનું વાતાવરણ છવાયું છે.
(2:48 pm IST)