ગુજરાત
News of Tuesday, 30th November 2021

માવઠાંની આગાહીના પગલે ત્રણ-ચાર દિવસ સુધી ઠંડી ઓછી રહેશે પણ ટાઢ વર્તાવાની શક્યતા

અમદાવાદ : માવઠાંના હવામાનના પગલે ત્રણ-ચાર દિવસ સુધી ઠંડી ઓછી રહેવાની પણ ટાઢ વર્તાવાની શક્યતા છે. ગઇ કાલે જૂનાગઢ, નલિયા, વડોદરા, 15, મહુવા, કેશોદ, ગાંધીનગર 16, અમદાવાદ, પોરબંદર, 17 અમરેલી, રાજકોટ, વલ્લભવિદ્યાનગર, કંડલા પોર્ટ, દિવ, સુરેન્દ્રનગર 18 સે.ન્યુનત્તમ તાપમાને ઠંડીનું હવામાન રહ્યું હતું. આકાશમાં પાંખા વાદળો નજરે પડવા લાગ્યા હતા. માવઠાંના હવામાનના પગલે ત્રણ-ચાર દિવસ સુધી ઠંડી ઓછી રહેવાની પણ ટાઢ વર્તાવાની શક્યતા છે.

(1:02 am IST)