ગુજરાત
News of Tuesday, 1st December 2020

અમદાવાદના ચીફ ફાયર અધિકારી એમ.એફ.દસ્તુર કોરોના સંક્રમિત

ડેપ્યુટી ફાયર ચીફ અધિકારી તથા તેમના પત્ની અને પુત્રી પણ કોરોનાની ઝપટમાં

અમદાવાદ શહેરમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વાવાઝોડાની જેમ ઝડપી બની છે અને કેસો માં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે અંદાવડ શહેરના અનેક સરકારી કર્મચારીઓ અને ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છેત્યારે હવે  ચીફ ફાયર અધિકારી એમ.એફ.દસ્તુર આજે કોરોના સંક્રમિત થયા છે.જેઓ હાલ સારવાર હેઠળ છે  અને ડેપ્યુટી ફાયર ચીફ અધિકારી તથા તેમના પત્ની અને પુત્રી પણ કોરોના ની ઝપટમાં આવ્યા છે.

(10:39 pm IST)