News of Thursday, 1st July 2021
પીઆઈની ભરતીમા બાકી રહેલા ઉમેદવારોની પરીક્ષાની તારીખ જાહેર: 5 ઓગસ્ટે લેવાશે કરાઈ ખાતે પરીક્ષા
ભરતી સમયે ઉમેદવારોને કોરોના થયો હતો તેવા ઉમેદવારો માટે અલગથી કરાઇ વ્યવસ્થા
અમદાવાદ : પીઆઈની ભરતીમા બાકી રહેલા ઉમેદવારોની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે ,આગામી 5 ઓગસ્ટે કરાઈ ખાતે પરીક્ષા લેવાશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા લેવાઈ રહેલા પરીક્ષામાં ભરતી સમયે ઉમેદવારોને કોરોના થયો હતો તેવા ઉમેદવારો માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે
(12:25 am IST)