ગુજરાત
News of Friday, 1st June 2018

કાલથી ગુજરાતમાં રેરાનો અમલ :રજીસ્ટર્ડ વગર મકાન-મિલ્કત પ્લોટ વેચી નહિ શકાય

તેનો પ્રચાર કરી શકશે નહી. મજુરી વગર વિજ્ઞાપન આપવામાં આવશે તો દંડનિય કાર્યવાહી કરાશે

 

 અમદાવાદ ;ગુજરાતમાં રેરાના ચેરપર્સન મંજુલા સુબ્રણ્યમે 1 જૂન 2018થી ડેવલપરને તેમના દરેક પ્રોજેક્ટને રેરાના કાયદા હેઠળ રજીસ્ટર્ડ કરાવવા ફરજિયાત આદેશ કર્યો છે. હવેથી રજીસ્ટ્રેશન વગર મકાન મિલકત પ્લોટ બિલ્ડરો વેચી શકસે નહી. તેનો પ્રચાર કરી શકશે નહી. મજુરી વગર વિજ્ઞાપન આપવામાં આવશે તો દંડનિય કાર્યવાહી કરાશે. આગામી સમયમાં બિલ્ડરો ની મુશ્કેલી વધી શકે છે.

(10:23 pm IST)