Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સુરતમાં કોરોના ના કેસમાં વધારો : ભાજપના ધારાસભ્ય , ૧૫ વિદ્યાર્થીઓ સહિત ૭૭ ઝપેટમાં

રાજકોટ::સુરતમાં કોરોના ના કેસમાં વધારો થયો છે. ભાજપના ધારાસભ્ય , ૧૫  વિદ્યાર્થીઓ સહિત ૭૭ ઝપેટમાં

આવી ગયા છે સેવન્થ ડે તાપ્તી વેલી સહિત 10 શાળાઓમાં કેસ આવતા શાળાઓ બંધ કરી દેવાઈ છે સુરતના ચોર્યાસી ના ભાજપના ધારાસભ્ય ઝંખના પટેલ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે

(4:33 pm IST)