Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અમદાવાદના સેટેલાઈટ વિસ્તાર માટે પીરાણાનો કચરો બન્યો માથાનો દુખાવો

 

અમદાવાદ :પીરાણાના કચરાના ડુંગર હવે સેટેલાઈટ વિસ્તાર માટે પણ માથાનો દુખાવો બની રહ્યા છે. કચરાના ડુંગરમાંથી ઉત્પન થતો ઝેરી ગેસ આસપાસના વિસ્તારના એસીની કોઈલ લીક કરી રહ્યો હોવાની ફરિયાદો સામે આવી છે.

 પીરાણામાં કચરો સળગાવવાને હિસાબે ઝેરી ગેસ ભેજવાળી હવામાં ભળે છે તેમજ તે એસીની કોપર પાઈપમાં જામી જવાથી એસી બગડી રહ્યા છે.

--- 

(12:48 pm IST)