Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગામડામાં આરોગ્ય સેવા ન આપનાર ડોક્ટરો માટે સરકારે કર્યો આ ઈલાજ:ભરવો પડશે દંડ

એમબીબીએસને 10 લાખ અને સ્પેશિયાલિસ્ટને 20 લાખ દંડ ભરવો પડશે.

અમદાવાદ :રાજ્ય સરાકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને એમ.ડી., એમ.એસ થતા ડોક્ટરોને ગામડામાં ફરજિયાત 3 વર્ષ માટે તબીબી સેવા આપવી પડે છે. જો ડોક્ટર બાબતે ઈનકાર કરે તો તેને દંડ પેટે અમુક રકમ ભરવી પડે છે. જો કે આમ છતા ગામડામાં સેવા આપવામાંથી છટકી જતા, હવે એમબીબીએસને રૂ. 10 લાખ અને સ્પેશિયાલિસ્ટને 20 લાખ દંડ ભરવો પડશે.

(12:44 pm IST)