Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ હવામાન વિભાગની ઝાપટા પડવાની આગાહી

 

અમદાવાદ :ગુજરાતમાંથી વરસાદ વિદાય લઈ રહ્યો છે. ત્યારે હવમાન વિભાગે ગુજરાતમાં હજૂ વરસાદ થશે એવી આગાહી કરી સૌને ચોંકાવી દીધા છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા આગમી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝાપટાથી માંડી સામાન્ય વરસાદ પડી શકે છે.

(12:42 pm IST)