Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા : વાહન ચાલકોને હાલાકી

અંકલેશ્વરમાં આજે સવારથી વરસાદે ઝરમર ઝરમર વરસવાની શરૂઆત બાદ બપોર બાદ અચાનક ઘમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર અંકલેશ્વર પાણી-પાણી થઈ જવા પામ્યું છે.શહેર અને અન્ય વિસ્તારો સહિત વિવિધ જગ્યાએ પાણી ભરાતા જનજીવન પર અસર વર્તાતી જોવા મળી હતી. સતત ઘોઘમાર વરસાદના પગલે તમામ રોડ-રસ્તા ઉપર વિઝન ઓછુ થતાં વાહન ચાઅલ્કોને ફરજિયાત વાહનો થંભાવવાની ફરજ પડી હતી.

(9:27 pm IST)