Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મુંબઈ-અમદાવાદ હાઇવે પર કન્ટેનર પલ્ટી ખાઈ જતા ટ્રાફિક જામ : ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ

મુંબઈ -અમદાવાદના માર્ગ પર કન્ટેનર પલટી જતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા આ બનાવમાં જોકે કોઈને ઇજા થઈ ન હતી પરંતુ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો અને ક્રેઇન મારફતે કન્ટેનરને સાઇડમાં હટાવવા પ્રયાસ કર્યો હતો. જેમા ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.

(5:18 pm IST)