Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સુરત: નાના વરાછા ઢાળ પાસેની કુંડીમાં ભરાયેલા વરસાદી પાણીમાં બાળક ડુબ્યો : ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી

સુરતના નાના વરાછા ઢાળ પાસેની કુંડીમાં ભરાયેલા વરસાદી પાણીમાં બાળક ડુબ્યો છે બાળક ડૂબી જવાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી ગયું છે અને :ફાયરબ્રિગેડે શોધખોણ હાથ ધરી છે અત્રે ઉલેલ્ખનીય છે કે સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઇ છે

(5:00 pm IST)