Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વડોદરા સ્થિત દેશની સૌથી જૂની નેરો ગેજ રેલવે લાઈન થઈ બંધ

ભારતની સૌથી જૂની કાર્યરત નેરો ગેજ રેલવે લાઈન ડભોઈ-મિયાગામ વચ્ચે 1862માં કાર્યરત થઇ હતી. લાઇન 33 કિમી લાંબી હતા. તેણે છેલ્લે શનિવારે સાંજે 52019/ 52020 નંબરની ટ્રેન ચાલી હતી. ગયા મહિને રેલવે મંત્રાલયે ડભોઈ-મિયાગામનો દેશની પાંચ એવી નેરો ગેજ લાઈનનમાં સમાવેશ કર્યો હતો. જેને હેરિટેજ ટુરિઝ્મ પ્રોત્સાહન આપવામાં આવે. લાઈનને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરાશે.

(1:35 pm IST)