Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરતમાં ફી નિયમન મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બનશેઃ ઉપવાસી મહિલાની તબિયત લથડી

સુરતઃ સુરતમાં ફ્રી નિયમનને લઈને વાલીઓ ઉપવાસ પર ઉતર્યા હતા. 14 તારીખથી વાલીઓએ ઉપવાશ શરૂ કર્યા છે.તો ઉપવાસ કરનાર એક વ્યક્તિની તબિયત કાલે બગડી હતી.તો આજે એક મહિલા બેભાન થઇ ગઇ હતી. 21 તારીખ સુધી ઉપવાસ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે અને  આગામી રણનીતિ બાદ આંદોલન વધુ ઉગ્ર બનશે.

(7:01 pm IST)