Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

'ઉજાલા' વાન ગામેગામ ફરશેઃ ઉર્જા બચતની માહિતીઃ બલ્બનું રૂ.૫૦માં વિતરણ

 અમદાવાદઃ ભારત સરકારે ગ્રામ  સ્વરાજ અભિયાન રજુ કર્યુ છે જે સામાજીક સંવાદીને અને ગ્રામ્ય સમુદાયને અપગ્રેડ કરે છે અને જુદી-જુદી સરકારના લાભથી સ્કીમ અને પહેલોને પોત્સાહન આપે છે. આ કેમ્પેઇન ૧૪ એપ્રિલથી ૫ મે દરમિયાન ૧૬ હજારશ ભારતીય ગામોમાં મહત્વપુર્ણ મોટી સંખ્યાના ઓછી આવક ધરાવતા ધરો ઉન્નત જયોતિ બાપ એફોરડેબલ એલઇડી ફોર ઓલ (ઉજાલા) કાર્યક્રમ હેઠળ એલઇડી બલ્બ રૂ.૫૦ના કિંમતે ખરીદી શકાશે.

 એલઇડી બલ્બ ઘરોને ઉર્જા- કાર્યક્ષમ વ્યાજબી તાવે અજવાળુ મળશે અને પરંપરાગત અગ્નિથી ચાલતા બલ્બ કરતાં ઉંચા લ્યુમેન આઉટપુલ સાથે પ્રકાશિત કરશે. આ કાર્યક્રમની આવશે. શ્રી ભાવિન પંડયા આઇની એન મેનેજીંગ ડિરેકટરને પી.જી.વી.સીએલ (પ્રશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.) દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉજાલા વાનની સાથે શરૂઆત કરવામાં આવ્યું હતુ આ વાન રાજયના ૯૬ ગામોમાં ફરશે અને ઉજા કાર્યક્ષમતા ઉજા બચત વિશે જાગૃતતા લાવશે. તથા એલઇડીનુ વિતરણ(૪૦.૫)

(4:07 pm IST)