Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

દેત્રોજ તાલુકામાં સામાજિક સમરસતા સમિતિ દ્વારા વાલ્મીકી જયંતિની ઉજવણી કરાઈ

તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : દેત્રોજ તાલુકામાં સામાજિક સમરસતા સમિતી સંયોજક  સંજયભાઈ પ્રજાપતિ, શંભુભાઈ રાવળ, તાલુકા કાર્યવાહ  સતિષ પ્રસાદ રતિલાલ ભટ્ટ તથા દાનાભાઈ હીરાભાઈ સોલંકી પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ દ્વારા વાલ્મિકીજીની પ્રતિમાને માલ્યાર્પણ તથા પૂજન કરવામા આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી.

(6:53 pm IST)
  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST

  • માતા વૈષ્ણોદેવીના મંદિરે કાલથી દરરોજ ૧૫,૦૦૦ યાત્રાળુઓ દર્શન કરવાની મંજૂરી : નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભકતોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે access_time 2:28 pm IST