Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમિતભાઈને રક્ષાસૂત્ર બાંધતા છારોડી ગુરૂકુલના બાલકૃષ્ણદાસજી

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ તેમજ તેના પુત્ર શ્રી જયભાઈ કે જેઓ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી તરીકે નિમણુંક થતા એસજીવીપી મેમનગર શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી શાલ ઓઢાડી રક્ષાસૂત્ર બાંધી શુભાશિષ આપ્યા હતા. તેમ કનુભગતની યાદીમાં જણાવાયુ છે.

(3:40 pm IST)