Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

નડીયાદમાં એકતા દોડ પ્રારંભ કરાવતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

રાજકોટઃ આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે એકતા દિનની ઉજવણી થઇ રહી છે. ખેડા જિલ્લાના નડીયાદ ખાતે દેસાઇ પોળથી એકતા યાત્રાનો રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવેલ. એકતા દિનના સમારોહમાં મંચ પર શ્રી ચુડાસમા ઉપરાંત સાંસદ દેવુસિંહ ચૌહાણ, કલેકટર સુધીર પટેલ, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

(3:15 pm IST)