Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સરકારની નીતિ સામે વકીલોનો આક્રોશઃ મેટ્રો કોર્ટમાં દેખાવો

સરદારનગર પોલીસ સ્ટેશન દ્વારા વકીલો અને નિર્દોષ નાગરીકો પર અમાનુષી અત્યાચારના વિરોધમાં અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ એસોસીએશન દ્વારા મેટ્રો કોર્ટમાં વકીલોએ આક્રોશ સાથે દેખાવો કર્યા હતા. વકીલોએ બેનરો સાથે સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા.(તસ્વીરઃકેતન ખત્રી, અમદાવાદ)

(3:59 pm IST)