Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાજ્યના પરમીટ ધારકોને મોટી રાહત : સોમવારથી વાઈન શોપ ખોલવા મંજૂરી

હેલ્થ પરમિટ ધારકો માટે પરમીટશોપને ખોલવા મંજૂરી આપવા રજૂઆતને સફળતા

 

અમદાવાદ : રાજ્યના પરમીટ ધારકોને મોટી રાહત આપતો નિર્ણંય ગુજરાત સરકારે લીધો છે સોમવારથી વાઇનશોપ ખોલવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે અગાઉ લોકડાઉન દરમિયાન સરકારે હેલ્થ પરમિટ ધારકો માટે પરમીટશોપને બેથી ત્રણ કલાકની છુટછાટ દેવી જોઈએ. તેવી મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી.

(12:17 am IST)
  • જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે જાહેર કર્યું છે કે સવારે માહિતી ખાતા દ્વારા જે વિગત આવી એ મોત કોરોના થી નહીં પરંતુ કેન્સરથી થયું છે અને આ જાહેરાત બાદ માહિતી ખાતાએ પણ મોત ને કેન્સરથી બતાવ્યું છે access_time 3:07 pm IST

  • અમેરિકામાં અશાંતિ: અશ્વેતના મૃત્યુથી 14 રાજ્યમાં હિંસા અને 25 શહેરોમાં કર્ફ્યુ: પોલીસે 1400 લોકોને અટકાયતમાં લીધા : પ્રદર્શનકારીઓ @WhiteHouse સુધી પહોંચી ગયા: નજીક ઊભેલી ગાડીઓ પણ સળગાવી access_time 11:23 pm IST

  • કેજરીવાલ સરકારની નિષ્ફળતા સામે કાલે દિલ્હીમાં ભાજપના ધરણા: દિલ્હીમાં કોરોનાને હેન્ડલ કરવામાં કેજરીવાલ સરકારની નિષ્ફળતા સામે આવતીકાલે સોમવારે ભાજપના સંખ્યાબંધ સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ ધરણા પર બેસશે. access_time 10:04 pm IST