Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મુખ્‍યમંત્રી તરીકે રૂપાણી જ રહેશે, હું મુખ્‍યમંત્રી પદની સ્‍પર્ધામાં નથીઃ માંડવિયા

રાજકોટઃ ગુજરાતમાં નેતૃત્‍વ પરિવર્તન નહિં: હું સીએમની રેસમાં નથી : રૂપાણી જ ૫ વર્ષ સીએમ તરીકે રહેશે : કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વડોદરા ખાતે જળસંચય અભિયાન પ્રસંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં ઉપર મુજબ જણાવ્‍યુ હતું: વિજય રૂપાણીની દિલ્‍હી મુલાકાત બાદ માંડવીયાના નિવેદનથી રાજકીય માહોલ ગરમ

(4:11 pm IST)