Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

૧૧૬ મામલતદારોની બદલી

રાજકોટ ગ્રામ્‍યના ખાનપરાની બદલી રદ

ગાંધીનગર, તા. ૩૧ : રાજય સરકારે મામલતદાર કક્ષાના ૧૧૬ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે. રાજકોટ ગ્રામ્‍યના મામલતદાર કે.એચ. ખાનપરા અને વિસાવદરના વાય.આર. ગોસાઇની બદલીનો અગાઉનો હુકમ રદ કરવામાં આવેલ છે.

અધિકારીનું નામ

 હાલનો હોદ્દો

બદલીથી નિમણૂંકનું સ્‍થળ

બી.એ. રોહિત

મામલતદાર, ભુજ, જિ. કચ્‍છ

મામલદાર, કવાંટ, જિ. છોટાઉદેપુર

એસ.જે. ચાવડા

મામલતદાર, માળીયા હાટીના

મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ)

જે.એચ. આચાર્ય

મામલતદાર, કોડીનાર, જિ. ગીરસોમનાથ

મામલતદાર, ઓખામંડળ

આર.જે. દેસાઇ

મામલતદાર, ઓખામંડળ જિ. દેવભૂમિ દ્વારકા

મામલતદાર, કોડીનાર, જિ. જૂનાગઢ

એચ.આર. કોરડીયા

મામલતદાર, રાજુલા

મામલતદાર, ગીરગઢડા

બી.કે. ખરાડી

મામલતદાર, બોટાદ જિ. બોટાદ

મામલતદાર, કલ્‍યાપુર

જી.એમ. મહાવદીયા

મામલતદાર, રાણાવાવ (જિ. પોરબંદર)

મામલતદાર, સુત્રાપાડા

વી.એન. ભગોરા

જનસંપર્ક અધિકારી, કલેકટર કચેરી, મહેસાણા

મામલતદાર, રાજકોટ શહેર (વેસ્‍ટ)

ડી.એમ. બામણીયા

મામલતદાર, જામનગર ગ્રામ્‍ય,

મામલતદાર, કડાણા, જિ. મહીસાગર

કે.એન. કાચા

જનસંપર્ક અધિકારી, કલેકટર કચેરી, ભાવનગર

અધિક ચીટનીશ, કલેકટર કચેરી

આર.બી. દંગી

મામલતદાર, મોરવાહડફ, પંચમહાલ

મામલતદાર, ધારી, જિ. અમરેલી

બી.કે. પંડયા

મામલતદાર, ટંકારા, જિ. મોરબી

મામલતદાર, જામજોધપુર, જિ. જામનગર

એમ.એમ. સોલંકી

મામલતદાર, માળીયા મીયાણા

એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ, મેટ્રોપોલીટન

 

 

કોર્ટ-૧, અમદાવાદ

જી.એસ. બારીયા

મામલતદાર, ભાણવડ જિ. દેવભૂમિ

મામલતદાર, સાવલી, જિ. વડોદરા (સ્‍વ-વિનંતી)

એચ.એચ. પંજાબી

મામલતદાર, રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર

મામલતદાર ભાણવડ

જે.વી. ધોળીયા

ચીટનીશ કલેકટર કચેરી-ભાવનગર

મામલતદાર, તાલાલા, જિ. ગીરસોમનાથ

એમ.એ. ઝાલા

મામલતદાર, બરવાળા, બોટાદ

મામલતદાર, ઘોલેરા, જિ. અમદાવાદ

કે.એમ. નિનામા

મામલતદાર, ઉમરાળા, જિ. ભાવનગર

મામલતદાર, ઉના, જિ. ગીરસોમનાથ

કે.સી. વળવી

મામલતદાર, ધારી જિ. અમરેલી

મામલતદાર, નસવાડી, જિ. છોટાઉદેપુર

રેખાબેન એન. મોઢા

મામલતદાર, જુનાગઢ શહેર

મામલતદાર, ડીઝાસ્‍ટર, વડોદરા

બી.એસ. ખોરીયા

મામતલદાર, ઢવાણ

મામલતદાર, દસક્રોઇ, અમદાવાદ

સી.બી. નિનામા

મામલતદાર, વાવ, જિ. બનાસકાંઠા

મામલતદાર, માળીયા મીયાણા, જિ. મોરબી

એમ.સી. જાવદ

મામલતદાર, અમરેલી, જિ. અમરેલી

મામલતદાર, ચૂંટણી અમદાવાદ

કે.જી. રાયકુંડલીયા

મામલતદાર, ખાંભા, જિ. અમરેલી

મામલતદાર, મેંદરડા

વી.કે. સોલંકી

મામલતદાર, ભેંસાણ, જિ. જુનાગઢ

મામલતદાર, હળવદ, જિ. મોરબી

એચ.એસ. ચૌહાણ

મામલતદાર, વલ્લભીપુર

મામલતદાર, પોશીના, જિ. સાબરકાંઠા

આર.આર. વસાવા

મામલતદાર, વાપી, જિ. વલસાડ

મામલતદાર, પાલીતાણા, જિ. ભાવનગર

સી.એમ. દંગી

મામલતદાર, ગીરગઢડા, જિ.ગીરસોમનાથ

મામલતદાર, રાજકોટ શહેર (દક્ષિણ)

એન.એસ. ડીયા

મામલતદાર, ઉના, જિ. ગીરસોમનાથ

મામતદાર, ઉઝા, જિ. મહેસાણા

 જે.જે. કનોજીયા

અધિક ચીટનીશ, ભાવનગર

મામલતદાર-૧, કલેકટર કચેરી ગીરસોમનાથ

એલ.એમ. અસારી

મામલતદાર, લીંબડી, જિ. સુરેન્‍દ્રનગર

મામલતદાર, ભિલોડા, જિ. અરવલ્લી

એલ.આર. ચૌધરી

મામતદાર, રાહત નિયામકની કચેરી

મામલતદાર, કેશોદ, જિ. જુનાગઢ

 

ગાંધીનગર

 

એ.કે. જોષી

મામલતદાર, ગાંધીનગર, જિ. ગાંધીનગર

મામલતદાર, મુળી, જિ. સુરેન્‍દ્રનગર

જી.ડી. બારીયા

ચીટનીશ, કલેકટર કચેરી, જિ. જામનગર

મામલતદાર, ભેંસાણ, જિ. જુનાગઢ

પી.એસ. ખરાડી

મામલતદાર-૧, કલેકટર કચેરી, જિ. ગીરસોમનાથ

મામલતદાર, પાટડી દસાડા જિ. સુરેન્‍દ્રનગર

આર.એસ. વરીયા

મામતદાર અને કૃષિપંચ, આણંદ, જિ. આણંદ

મામલતદાર, જુનાગઢ (ગ્રામ્‍ય), જિ. જુનાગઢ

શ્રી યુ.એસ. પરમાર

મામલતદાર, સાવરકુંડલા

મામતદાર (ચૂંટણી), કલેકટર કચેરી, જિ. અમરેલી

જે.એચ. ચારપોટ

મામલતદાર, અંજાર, જિ. કચ્‍છ

મામલતદાર, નાની બચત, જિ. કચ્‍છ

આર.એન. ડામોર

મામલતદાર, પલસાણા, જિ. સુરત

મામલતદાર (ડીઝાસ્‍ટર)

 

 

કલેકટર કચેરી જિ.સુરત

એલ.આઇ. ટહેલયાણી

મામલતદાર, ધ્રોલ, જિ. જામનગર

મામલતદાર, પુનઃવસન (સિંચાઇ)

 

 

કલેકટર કચેરી, જિ. જામનગર

એ.એમ. ભડાણીયા

મામતદાર, ઉપલેટા, જિ. રાજકોટ

મામલતદાર (ચૂટણી), કલેકટર કચેરી,

એચ.એલ. ડામોર

મામલતદાર, બગસરા, જિ. અમરેલી

મામલતદાર (ચૂંટણી), કલેકટર કચેરી, જિ.

એમ.એમ. મકવાણા

મામતદાર, કેશોદ, જિ. જુનાગઢ

મામલતદાર, (ચૂંટણી)

 

 

કલેકટર કચેરી, જિ. જુનાગઢ

બી.ડી. પટેલ

મામલતદાર, ગોંડલ, જિ. રાજકોટ

મામલતદાર, યુએલસી(ઇસ્‍ટ), જિ. રાજકોટ

કે.વી. સોલંકી

મામલતદાર, ધડરી,

મામતલદાર (ચૂંટણી), કલેકટર કચેરી,

 

 

જિ. ગીરસોમનાથ

આઇ.ડી. વાઘેલા

મામલતદાર,મુળી, જિ. સુરેન્‍દ્રનગર

મામતદાર, સિંચાઇ દર વસુલાત, જિ. ખેડા

સી.કે. પટેલ

મામલતદાર, વાંકાનેર

મામતદાર(ચૂંટણી), કલેકટર કચેરી  જિ. મોરબી

પી.એમ. મકવાણા

મામલતદાર, હળવદ, જિ. મોરબી

ચીટનીશ, કલેકટર કચેરી, જિ. રાજકોટ.

શ્રીમતિ એસ.એન.વાળા

મામલતદાર, જોડીયા

મામલતદાર (ચૂંટણી) કલેકટર કચેરી,

 

 

 જિ.દેવમૂમિ દ્વારકા

એ.એમ. કલાસ્‍વા

મામલતદાર, જામજોધપુર, જિ. જામનગર

મામલતદાર, હિંમતનગર શહેરી વિકાસ સત્તા

એ.જે. ત્રિવેદી

મામલતદાર, મુંદ્રા, જિ. કચછ

જનસંપર્ક અધિકારી, રાપર વિસ્‍તાર વિકાસ

કે.કે. ભટ્ટ

મામલતદાર, લીલીયા, જિ. અમરેલી

મામલતદાર (ચૂંટણી), કલેકટર કચેરી,

 

 

જિ. બોટાદ (સ્‍વ-નિવંતી)

એ.ટી. રાઠી

મામલતદાર, સાંતલપુર, જિ. પાટણ

મામતદાર(ડીઝાસ્‍ટર),

 

 

કલેકટર કચેરી, જિ. કચ્‍છ

બી.યુ. વાઢેર

મામલતદાર, પોશીના, જિ. સાબરકાંઠા

 મામલતદાર(ચૂંટણી),

 

 

કલેકટર કચેરી, જિ. સુરેન્‍દ્રનગર

એમ.આર. ખીમસુરીયા

મામલતદાર, સુત્રાપાડા

મામલતદાર, યુ.એલ.સી. (વેસ્‍ટ) રાજકોટ

એમ.આર.સોની

મામલતદાર, માણસા, જિ.ગાંધીનગર

મામલતદાર, જોડીયા, જિ. જામનગર

ડી.કે. મજેતર

મામલતદાર, હારીજ, જિ. પાટણ

મામલતદાર, વલ્લીભપુર, જિ. ભાવનગર

આર.બી. અસારી

મામલતદાર, બાવળા, જિ. અમદાવાદ

મામલતદાર , ગાંધીકામ, જિ. કચ્‍છ

એસ.એ. શાહ

મામલતદાર, ગાંધીધામ, જિ. કચછ

મામલતદાર જલાલપોર જિ. નવસારી બી.એસ. પ્રજાપતિ

 

(12:31 pm IST)