Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ભરૂચના ઓસરા રોડ પર ટ્રાન્સફોર્મરમાં લીકેજ થતા ઓઇલ રોડ પર ફેલાતા બાઇક સ્લીપ

ભરૂચના ઓસરા રોડ પર જેટકો કચેરી નજીક ટ્રકમાં લઇ જવાતા વીજ કમ્પનીના વિશાળ ટ્રાન્સફોર્મરમાં લીકેજ થતા ઓઇલ રોડ પર ફેલાતા બાઇક સ્લીપ થવાના બનાવ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, વીજ કમ્પની ઘ્વારા વિશાળ ટ્રાન્સફોર્મરને એક ટ્રકમાં સ્થળાંતરિત કરાઈ રહ્યું હતું

(12:25 am IST)