Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

આશારામને આજીવન કેદ

ગાંધીનગરઃ સુરતની ઍક યુવતિ ઉપર દુષ્કર્મના કેસમાં ગાંધીનગરની કોર્ટે આજે આશારામને આજીવન કેદની સજા ફટકારી છેઃ આ કેસ છેલ્લા ૯ વર્ષથી ચાલતો હતોઃ આશારામને જાધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા કેસમાં પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છેઃ અત્રે ઍ નોîધનીય છે કે, ઍક મહિલાઍ ૨૦૧૩ની સાલમાં આશારામ સામે જાતિય શોષણની ફરિયાદ નોîધાવી હતી તે પછી ગઇકાલે કોર્ટે આશારામને દોષિત જાહેર કર્યો હતોઃ કોર્ટે આજે સજા ફટકારી છેઃ આશારામને કલમ ૩૭૬, ૩૭૭, ૩૫૪ હેઠળ ૧ વર્ષ, ૩૪૨ હેઠળ ૬ મહિના, ૩૫૭ હેઠળ ૧ વર્ષ અને ૫૦૬ (૨) હેઠળ ૧ વર્ષ સજા ફટકારી છેઃ અત્રે ઍ નોîધનીય છે કે કલમ ૩૭૬ આજીવન કેદની સજા છેઃ કોર્ટે આશારામ સિવાયના ૭ આરોપીઅોને નિર્દોષ જાહેર કર્યા હતાઃ ૬ અોક્ટોબર ૨૦૧૩ના રોજ આ કેસમાં ગુનો નોîધાયો હતો

(3:54 pm IST)