Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વડોદરાના પ્રભારી સચિવ તરીકે લોચન સેહરા

રાજકોટ, તા. ૩૧ : રાજય સરકાર દ્વારા વહીવટ પર ઉચ્ચ સ્તરેથી દેખરેખ રાખવા માટે દરેક જિલ્લામાં પ્રભારી સચિવ નિયુકત કરવામાં આવે છે. વડોદરાના પ્રભારી સચિવ તરીકે રાજય સરકારે એલ. સુઆંગોના સ્થાને ગઇકાલે ગુજરાત શહેરી વિકાસ કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી લોચન સેહરા (મો. ૯૯૭૮૪ ૦૯૯૦ર)ની નિમણૂક કરી છે. તેઓ અગાઉ વડોદરામાં કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

(4:07 pm IST)