Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગીર સોમનાથ જીલ્લા તંત્ર દ્રારા લોકોને નિર્ભય બની મતદાન કરવા અપીલ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનની પૂર્વ સંધ્યાએ ગીર સોમનાથ જીલ્લા તંત્ર દ્રારા લોકોને નિર્ભય બની સારી માત્રામાં મતદાન કરવા અપીલ કરી છે .તેમજ તૈયારીના આખરી ઓપની અધિકારીઓ દ્વારા ચકાસણી કરાઇ હતી.

(9:20 pm IST)