Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વડોદરા પોલીસે ચિખોદરા રોડ પર 28.73 લાખના દારૂનો જથ્થો ઝડપી પોલીસે બુલડોઝર ફેરવ્યું

વડોદરા: શહેર પોલીસે કબજે કરેલા દારૃના રૃા.૨૮.૭૩ લાખની કિંમતના દારૃના જથ્થાનો આજે નાશ કરાતાં દારૃની નદી વહેતી થઇ હોય તેવું દ્શ્ય સર્જાયું હતું.

વડોદરા પોલીસના નવાપુરા,રાવપુરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં કબજે લેવાયેલી દારૃની રૃા.૨૮.૭૩ લાખની કિંમતની ૧૩૭૧૩ નંગ બોટલોનો આજે ચિખોદરા ગામે નાશ કરવામાં આવ્યો હતો.

દારૃની બોટલો ગોઠવીને તેના ઉપર બૂલડોઝર ફેરવી દેવાતાં હજારો લિટર દારૃ વહેતો થયો હતો.ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૃનો નાશ કરવાની વિધિ કરવામાં આવી હતી.

(5:09 pm IST)